પુષ્પની બહારની તરફથી અંદરની તરફના ચક્રોનો સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ પસંદ કરો. 

  • A

    વજ્રચક્ર $\rightarrow$ દલચક્ર $\rightarrow$ સ્ત્રીકેસર ચક્ર $\rightarrow$ પુંકેસર ચક્ર

  • B

    દલચક્ર $\rightarrow$ વજ્રચક્ર $\rightarrow$ પુંકેસર ચક્ર $\rightarrow$સ્ત્રીકેસર ચક્ર

  • C

    વજ્રચક્ર $\rightarrow$ દલચક્ર $\rightarrow$ પુંકેસર ચક્ર $\rightarrow$ સ્ત્રીકેસર ચક્ર

  • D

    દલચક્ર $\rightarrow$ વજ્રચક્ર $\rightarrow$ સ્ત્રીકેસર ચક્ર $\rightarrow$ પુંકેસર ચક્ર

Similar Questions

અનિયમિત પુષ્પ …...... .

  • [AIPMT 2011]

અક્ષવર્તી જરાયુવિન્યાસનું ઉદાહરણ કર્યું છે?

સ્ત્રીકેસર નીચેનામાંથી કયો ભાગ ધરાવે છે ?

પુષ્પમાં નીચેનામાંથી કયા આવશ્યક ચક્ર છે ?

મુક્ત કેન્દ્રસ્થ જરાયુવિન્યાસ ક્યાં જોવા મળે છે?