........નાં પુષ્પમાં બીજાશય અર્ધ અધઃસ્થ છે.
સફરજન
જામફળ
પીચ
લસણ
સુર્યમુખી
પુંકેસરની રચના સમજાવો.
રોમગુચ્છ .............નું રૂપાંતરણ છે.
આપેલ વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ કયું છે ?
...........માં પુષ્પો દ્વિઅરીય સમમિતી ધરાવે છે.