પુષ્પ નિર્માણ માટેની અસંગત ઘટના છે.
આંતરગાંઠ વિસ્તરણ પામે છે.
અક્ષ સંકુચિત બને છે.
અક્ષની ટોચના ભાગે ક્રમિક ગાંઠ પરથી પર્ણોને બદલે પાર્શ્વીય ઉપાંગો સર્જાય છે.
પ્રહોરના રૂપાંતરણથી પુષ્પ બને છે.
તજ અને આંકડામાં કલીકાન્તર વિન્યાસ અનુક્રમે.
રાઈ માટે શું સાચું?
આપેલી આકૃતિયો જરાયુવિન્યાસના પ્રકાર દર્શાવે છે. સાચા નામનિર્દેશન વાળી જોડ પસંદ કરો.
$1 - 2 - 3$
નીચેનામાંથી સુસંગત જોડ કઈ છે ?
જાસૂદનું વૈજ્ઞાનિક નામ કયું છે ?