જાસૂદનું વૈજ્ઞાનિક નામ કયું છે ?
હીબીસ્કસ રોઝા સાઇનેન્સિસ
સાઇટ્રસ લિમોન
રોઝા ઈન્ડીકા
મધુકા ઈન્ડીકા
નીચે આપેલ શબ્દો વ્યાખ્યાયિત કરો :
પરિજાયી પુષ્પ
પુષ્પીય ઉપાંગો ........ ના રૂપાંતરો છે.
નૌતલએ ........પુષ્પનું લક્ષણ છે.
સપુષ્પી વનસ્પતિઓમાં જોવા મળતા વિવિધ પ્રકારના જરાયુવિન્યાસ વર્ણવો.
અક્ષવર્તી જરાયુવિન્યાસનું ઉદાહરણ કર્યું છે?