નીચેનામાંથી સુસંગત જોડ કઈ છે ?
મહુડો - બીજાશય અધઃસ્થ
ડુંગળી - પુષ્પ ત્રિઅવયવી
બારમાસી - પુષ્પાસન બીંબ આકારનું
સૂર્યમુખી - સ્ત્રીકેસર હંમેશાં બે
કારેલાં, રાઈ, રીંગણ, કોળું, જાસૂદ, લ્યુપીન, કાકડી, શણ, ચણા, જામફળ, કઠોળ, મરચા, આલુ, પેઢુનીઆ, ટામેટા, ગુલાબ વીધાનીઆ, બટાકા, કાંદા, કુંવારપાઠું અને તુલીપ પૈકી કેટલી વનસ્પતિઓ અધોજાયી પુષ્ય ધરાવે છે?
સૂર્યમુખી એ પુષ્પ નથી. સમજાવો.
……….. માં પરિમિત પુષ્પવિન્યાસ જોવા મળે છે.
જાસૂદ, રાઈ, રીંગણ, બટાટા, જામફળ, કાકડી, ડુંગળી અને તુલીપમાંથી કેટલી વનસ્પતિમાં ઉચ્ચસ્થ બીજાશય હોય છે?
નૌતલ $(keel)$ ..... પુષ્પોની લાક્ષણિકતા છે.