આવૃત્ત બીજધારીના ભ્રૂણપુટ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
આઠ કોષીય, આઠ કોષકેન્દ્રીય
સાત કોષીય, આઠ કોષકેન્દ્રીય
સાત કોષીય, સાત કોષકન્દ્રીય
આઠ કોષીય, સાત કોષકેન્દ્રીય
પોષકસ્તરનું મહત્વનું કાર્ય ..... છે.
ગુલાબના છોડ મોટાં આકર્ષક દ્વિલિંગી પુષ્પો ઉત્પન્ન કરે છે. પરંતુ તેઓ ભાગ્યે જ ફળ ઉત્પન્ન કરે છે. બીજી બાજુએ ટામેટાંનો છોડ પુષ્કળ ફળ ઉત્પન્ન કરે છે. તેમ છતાં તેઓને નાના પુષ્પો હોય છે. ગુલાબમાં ફળ ઉત્પન્ન ન થવાનાં કારણોનું પૃથક્કરણ કરો.
અંડક જે વાંકું વળે છે અને પ્રદેહ તથા ભૃણપુટ અંડનાલને કાટખૂણે આવે છે તેને શું કહે છે?
અંડછિદ્ર દ્વારા પરાગનલિકાનો પ્રવેશ એ ..... છે.
સાયેપરેસી કુળમાં $100 $ બીજનાં નિર્માણમાં જરૂરી અર્ધસૂત્રીભાજનની સંખ્યા કેટલી હશે?