પોષકસ્તરનું મહત્વનું કાર્ય ..... છે.

  • A

    વિભાજન

  • B

    આધાર

  • C

    પોષણ

  • D

    એકપણ નહિ

Similar Questions

કેપ્સેલામાં કયા પ્રકારનું પરાગનયન થાય છે?

બેવડું ફલન ...... દ્બારા શોધવામાં આવ્યું હતું.

એક જ વનસ્પતિના પરાગશયમાંથી તેજ વનસ્પતિના બીજા પુષ્પના પરાગાસન ઉપર પરાગરજના સ્થાપનને ...... કહે છે?

અધોભૂમિક અંકુરણમાં ભ્રૂણના કયા ભાગની સૌથી વધુ વૃદ્ઘિ થાય છે?

સામાન્ય ભ્રૂણપુટમાં કોષકેન્દ્રોની ગોઠવણી- દ્વિદળી વનસ્પતિમાં કઈ હશે?

  • [AIPMT 2006]