લીસ્ટ$- I$ અને લીસ્ટ$-II$ને મેચ કરો :

લીસ્ટ $- I$ લીસ્ટ $- II$
$(a)$ જીવરસ સંયોજન $(i)$ પૂર્ણક્ષમતા
$(b)$ વનસ્પતિ પેશી સંવર્ધન $(ii)$ પોમેટો
$(c)$ વર્ધનશીલ પેશી સંવર્ધન $(iii)$ સોમાક્લોન્સ
$(d)$ સૂક્ષ્મપ્રવર્ધન $(iv)$ વિષાણુ રહિત વનસ્પતિઓ

નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

$(a) \quad(b)\quad (c)\quad (d)$

  • [NEET 2021]
  • A

    $(iii) \quad(iv)\quad (ii)\quad (i)$

  • B

    $(ii) \quad(i)\quad (iv) \quad(iii)$

  • C

    $(iii)\quad (iv)\quad (i)\quad (ii)$

  • D

    $(iv)\quad (iii) \quad(ii) \quad(i)$

Similar Questions

વનસ્પતિપેશીસંવર્ધન પદ્ધતિ દ્વારા વિકસાવાતા છોડ કયા હેતુ માટે ઉપયોગમાં લેવાય છે?

પ્રયોગશાળામાં વનસ્પતિપેશી કે અંગોનું સંવર્ધન એટલે .......

આંતરરાષ્ટ્રીય કક્ષાએ જર્મપ્લાઝમ (જનન રસ) ના એકસચેંજ માટે પ્રરોહાગ્ર સંવર્ધન પસંદ કરવામાં આવે છે. કારણ કે....

પોમેટો વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

કોષીયની સંપૂર્ણ ક્ષમતા .....દ્વારા રજૂ કરવામાં આવે છે.