પોમેટો વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
બટાટા $+$ ગાજર
ટમેટાં $+$ સક્કરિયા
ટમેટાં $+$ બટાટા
બટાટા $+$ બીટ
પેશી સંવર્ધનમાં વપરાતા પોષણ માધ્યમમાં.......... હોય છે.
$(I)$ સુક્રોઝ
$(II)$ અકાર્બનિક ક્ષારો
$(III)$ એમિનો એસિડ
$(IV)$ વિટામીન
પાક સુધારણા કાર્યક્રમમાં એકકીય વનસ્પતિઓ ખૂબ જ અગત્ય ધરાવે છે, કારણ કે .....
$S$ - વિધાન : કોષમાં અવિભેદીત સમૂહને કેલસ કહે છે.
$R$ - કારણ : કેલસ સંવર્ધન માધ્યમમાં વૃદ્ધિપ્રેરકો તરીકે ઑક્ઝિન અને સાયટોકાઇનીન ઉમેરેલાં હોય છે.
નીચેનામાંથી કયું દૈહીક સંકર છે ?
વનસ્પતિના પ્રોટોપ્લાસ્ટ મેળવવા કયો ઉત્સેચ્ક ઉપયોગી છે ?