$2 NO ( g )+ Cl _{2}( g ) \rightleftharpoons 2 NOCl ( s )$

આ પ્રક્રિયાનો $-10^{\circ} C$ પર અભ્યાસ કરાયો હતો અને નીચેની માહિતી મળી હતી.

ક્રમ $[ NO ]_{0}$ $\left[ Cl _{2}\right]_{0}$ $r _{0}$
$1$ $0.10$ $0.10$ $0.18$
$2$ $0.10$ $0.20$ $0.35$
$3$ $0.20$ $0.20$ $1.40$

$[ NO ]_{0}$ અને $\left[ Cl _{2}\right]_{0}$ શરૂઆતની સાંદ્રતા અને $r _{0}$ શરૂઆતનો પ્રક્રિયાનો વેગ છે, તો પ્રક્રિયાનો ક્રમ શું હશે?

  • [JEE MAIN 2021]
  • A

    $1$

  • B

    $2$

  • C

    $3$

  • D

    $4$

Similar Questions

શાથી કોઈ પણ પ્રક્રિયાની આણ્વીયતા શૂન્ય હોઈ શકે નહીં ? 

$A + B \rightarrow$  નિપજો પ્રક્રિયા માટે $A$ ની સાંદ્રતા બમણી કરતા પ્રક્રિયા દર ચાર ગણી વધશે, પણ પરંતુ $B$ ની સાંદ્રતા બમણી કરતા પ્રક્રિયા દર પર અસર કરતું નથી. તો દર સમીકરણ ......

$H_{2(g)} + Br_{2(g)} \rightarrow 2HBr_{(g)}, $ પ્રક્રિયા માટે જે પરથી પ્રાયોગિક માહિતી સૂચવે છે. દર $= K[H_2][Br_2]^{1/2}$ તો પ્રક્રિયા માટે પ્રક્રિયાનો દર અને આણ્વીયતા શોધો.

પ્રકિયા માટે ${N_2}{O_5}(g) \to $ $2N{O_2}(g) + \frac{1}{2}{0_2}(g)$  વેગ અચળાંક  k,  $2.3 \times {10^{ - 2}}\,{s^{ - 1}}$.છે નીચે આપેલું કયું સમીકરણ સમય સાથે $[{N_2}{O_5}]$ ના ફેરફારનું વર્ણન કરે છે?${[{N_2}{O_5}]_0}$ અને  ${[{N_2}{O_5}]_t}$  પ્રારંભિક અને સમય પર ${N_2}{O_5}$  ની સાંદ્રતાને અનુરૂપ છે.

  • [AIIMS 2004]

ઓર્ડર ${n}$ની પ્રક્રિયા માટે, વેગ અચળાંકનો એકમ શું છે?

  • [JEE MAIN 2021]