બિનતત્ત્વયોગમિતિય પ્રક્રિયા $2A + B \rightarrow C + D,$ માટે $298\, K.$ તાપમાને ત્રણ જુદા જુદા પ્રયોગો દ્વારા મળેલી ગતિકીય માહિતી નીચે મુજબ છે.
શરૂઆતની સાંદ્રતા $(A)$ |
શરૂઆતની સાંદ્રતા $(A)$ |
$C$ બનવાનો પ્રારંભિક વેગ $(mol\,L^{-1}\,s^{-1})$ |
$0.1\,M$ | $0.1\,M$ | $1.2\times 10^{-3}$ |
$0.1\,M$ | $0.2\,M$ | $1.2\times 10^{-3}$ |
$0.2\,M$ | $0.1\,M$ | $2.4 \times 10^{-3}$ |
તો $C$ બનવાનો વેગનિયમ (rate law) શું થશે ?
નીચેની પ્રક્રિયાના વેગ અચળાંકના એકમ આપો :
$1.$ ચતુર્થ ક્રમ
$2.$ તૃતીય ક્રમ
$A$ અને $B$ વચ્ચેની પ્રક્રિયામાં પ્રારંભિક પ્રક્રિયા વેગ $\left(r_{0}\right)$ $A$ અને $B$ ની જુદી જુદી સાંદ્રતાએ માપવામાં આવ્યા હતા. જે નીચે આપેલા છે :
$A/mol\,\,{L^{ - 1}}$ | $0.20$ | $0.20$ | $0.40$ |
$B/mol\,\,{L^{ - 1}}$ | $0.30$ | $0.10$ | $0.05$ |
${r_0}/mol\,\,{L^{ - 1}}\,\,{s^{ - 1}}$ | $5.07 \times 10^{-5}$ | $5.07 \times 10^{-5}$ | $1.43 \times 10^{-4}$ |
$A$ અને $B$ ના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ શું હશે ?
નીચેનામાંથી ક્યુ વિધાન સાચું છે ?
પદો સમજાવો / વ્યાખ્યા આપો :
$(1)$ પ્રાથમિક પ્રક્રિયા
$(2)$ જટિલ પ્રક્રિયા