ઓર્ડર ${n}$ની પ્રક્રિયા માટે, વેગ અચળાંકનો એકમ શું છે?

  • [JEE MAIN 2021]
  • A

    ${mol}^{1-{n}} {L}^{1-{n}} {s}^{-1}$

  • B

    ${mol}^{1-{n}} {L}^{{n}-1} {~s}^{-1}$

  • C

    ${mol}^{1-{n}} {L}^{1-{n}} {s}$

  • D

    ${mol}^{1-{n}} {L}^{2 {n}} {s}^{-1}$

Similar Questions

$298\, K$ તાપમાને ઇથિનની હાઇડ્રોજિનેશન પ્રક્રિયામાં $50\, min$ માં હાઇડ્રોજનના મોલ $2.2$ માંથી ઘટીને $1.4$ થાય તો મોલ/સેકંડ એકમમાં પ્રકિયા વેગ જણાવો.

પ્રક્રિયાના વેગ અચળાંક છે. દરેક પ્રક્રિયાનો એકંદર ક્રમ શું હશે ? 

$(a)$ $6.66 \times 10^{-3} \,s ^{-1}$

$(b)$ $4.5 \times 10^{-2} \,mol ^{-1} \,L \,s ^{-1}$

જો $2NO + O_2 $ $\rightleftharpoons$ $ 2NO_2$ પ્રક્રિયામાં પાત્રનું કદ, તેના પ્રારંભિક કદ કરતા અડધુ લઈએ તો પ્રક્રિયાનો દર ....... થશે.

રાસાયણિક પ્રક્રિયા $2A + 2B + C \rightarrow$ નિપજ માટે સમીકરણને અનુસરતા : $r \propto [A] [B]^2$ પ્રક્રિયાનો ક્રમ......

$2A + B \rightarrow C$ પ્રક્રિયા માટેનું દર સમીકરણ : દર $= k[A][B]$ મળે છે. તો આ પ્રક્રિયાનો સંબંધ માટે સાચું વિધાન કયુુ છે?