જો $A(3, 5)$ અને $B(7, 5)$ હોય,તો $\overline{AB}$ નું મધ્યબિંદુ $\ldots \ldots \ldots \ldots$ છે.

  • A
    $(5, 5)$
  • B
    $(3, 2.5)$
  • C
    $(1.5, 5)$
  • D
    $(4, 0)$

Explore More

Similar Questions

રેખા $2x + 3y - 5 = 0$ એ બિંદુઓ $(8, -9)$ અને $(2, 1)$ ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો. વિભાજન બિંદુના યામ પણ શોધો.

Difficult
View Solution

જો $P (2, -3)$ અને $Q (7, 9)$ હોય,તો $\overline{PQ}$ ની લંબાઈ ........... છે.

$ABCD$ એક સમાંતરબાજુ ચતુષ્કોણ છે જેના શિરોબિંદુઓ $A(x_{1}, y_{1})$,$B(x_{2}, y_{2})$ અને $C(x_{3}, y_{3})$ છે. $x_{1}, x_{2}, x_{3}, y_{1}, y_{2}$ અને $y_{3}$ ના સ્વરૂપમાં ચોથા શિરોબિંદુ $D$ ના યામ શોધો.

$Y$-અક્ષ પરનું એવું બિંદુ શોધો જે બિંદુઓ $(-5, -2)$ અને $(3, 2)$ થી સમાન અંતરે હોય.

જો બિંદુઓ $A(a, 2)$ અને $B(3, -5)$ વચ્ચેનું અંતર $\sqrt{53}$ હોય,તો $a$ ની શક્ય કિંમતો શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo