કોઈ એવા વિદ્યુત-પરિપથની રેખાકૃતિ દોરો કે જેમાં એક વિદ્યુતકોષ (સેલ), એક કળ, એક એમીટર અને સમાંતર જોડેલા $4 \,\Omega $ ના બે અવરોધો સાથે શ્રેણીમાં $2\,\Omega $ ના એક અવરોધ હોય જેને સમાંતર એક વૉલ્ટમીટર જોડેલ હોય. $ 2\,\Omega $ અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત તથા $4\,\Omega $ ના બે સમાંતર જોડેલા બે અવરોધોના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત સમાન હશે ? કારણ આપો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

 હા. સમાંતર જોડાણનો કુલ સમતુલ્ય અવરોધ પણ $2$ ઓહ્મ $(2 \,\Omega )$ છે.

1091-s22

Similar Questions

નીચે દર્શાવેલ વિધુતપરિપથનો બિંદુ $A$ અને બિંદુ $B$ વચ્ચે સમતુલ્ય અવરોધ કેટલો થાય?

ઓહ્મના નિયમ પ્રમાણે. ...

નીચે પૈકી કયું સૂત્ર વૉલ્ટેજ દર્શાવે છે ?

અવરોધનો એકમ શો છે?

એક વિદ્યુત ઉપકરણામાં $4.8\,A$ જેટલો પ્રવાહ પસાર થાય છે, તો તેમાથી દર સેકન્ડે પસાર થતાં ઇલેક્ટ્રોનની સંખ્યા $..........$