$3\;C$  વિધુતભારને વિધુતક્ષેત્રના એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા $15\;J$ કાર્ય કરવું પડતું હોય,વચ્ચે વિધુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે?

  • A

    $3\;V$

  • B

    $15\;V$

  • C

    $5\;V$

  • D

    $45\;V$

Similar Questions

ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણમાં વિદ્યુતપ્રવાહનું  વહન કોને લીધે થાય છે? 

$1\, \mu \,A =\ldots \ldots \ldots \,A$

આકૃતિમાં આપેલ વિદ્યુત-પરિપથ માટે નીચેનાનું મૂલ્ય શોધો :

$(a)$ $8\,\Omega $ ના બે અવરોધોના જોડાણનો અસરકારક અવરોધ

$(b)$ $4\,\Omega $ ના વિરોધમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ

$(c)$ $4\,\Omega $ ના અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત

$(d)$ $4\,\Omega $ અવરોધ દ્વારા વપરાતો પાવર

$(e) $ એમીટરના અવલોકનમાં થતો ફેરફાર (જો હોય તો)

ત્રણ સર્વસમાન બલ્બ $B_1, B_2$ અને $B_3$ ને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલા છે. . જ્યારે ત્રણેય બલ્બ પ્રકાશિત થાય ત્યારે એમિટરનું અવલોકન $3\, A$ દર્શાવે છે.

$(i)$ જો બલ્બ $B_1$ ફયુઝ થઈ જાય તો અન્ય બે બલ્બોની પ્રકાશિતતા પર શું અસર થશે ?

$(ii)$ જો બલ્બ $B_2$ ફયૂઝ થઈ જાય તો $A_1, A_2, A_3$ અને $A$ ના અવલોકનમાં અસર થશે ?

$(iii)$ જ્યારે ત્રણેય બલ્બ એકસાથે પ્રકાશિત થાય ત્યારે પરિપથમાં વપરાતો પાવર શોધો. 

વિઘુતપ્રવાહનું  મૂલ્ય શોધવાનું સૂત્ર $............$ છે.