જીવશાસ્ત્રીઓ કયા સજીવોની જાતિઓની સંખ્યા વિશે ચોક્કસ અંદાજ લગાવી શકતા નથી?

  • A

    સસ્તન

  • B

    ફૂગ

  • C

    કીટકો

  • D

    આદિકોષકેન્દ્રી

Similar Questions

સજીવોની લગભગ કેટલી જાતિઓ હોવાનો અંદાજ છે ?

નીચે આપેલ ચાર્ટ એ અપૃષ્ઠવંશીઓમાં જોવા મળતી જૈવવિવિધતા કીટકો

$a$ - $b$ - $c$ - $d$

ભારતમાં જાતિવિવિધતાની અંદાજિત માહિતી જણાવો.

વૈશ્વિક જૈવવિવિધતામાં અપૃષ્ઠવંશી, પૃષ્ઠવંશી પ્રાણીઓ અને વનસ્પતિ જાતિઓના વર્ગકોની સંખ્યા કેટલી અંદાજાય છે ?

નીચેનામાંથી સજીવોને તેમની જાતિસમૃધ્ધતાના ચડતા ક્રમમાં દર્શાવતો વિકલ્પ પસંદ કરો.