નીચે આપેલ ચાર્ટ એ અપૃષ્ઠવંશીઓમાં જોવા મળતી જૈવવિવિધતા કીટકો

$a$ - $b$ - $c$ - $d$

809-337

  • A

    કીટકો - સ્તરકવચીઓ - અન્ય પ્રાણી સમૂહ - મૃદુકાય

  • B

    સ્તરકવચીઓ - કીટકો - મૃદુકાય પ્રાણીઓ - અન્ય પ્રાણી સમૂહ

  • C

    મૃદુકાય પ્રાણીઓ - અન્ય પ્રાણી સમૂહ - સ્તર કવચીઓ - કીટકો

  • D

    કીટકો - મૃદુકાય પ્રાણીઓ - સ્તર કવચીઓ - અન્ય પ્રાણી સમૂહ

Similar Questions

નીચેના પૈકી કઈ સંસ્થા જાતિઓનું રેડ લિસ્ટ પ્રદર્શિત કરે છે?

  • [NEET 2014]

વર્તમાન સમયમાં ઉપલબ્ધ જાતિસંશોધનોને આધારે પૃથ્વીની બધી અંદાજિત જાતિઓના $\underline {X \%}$ કરતા પણ વધારે પ્રાણીઓ છે જયારે બધી વનસ્પતિઓ કુલ ટકાવારીના $\underline {Y \%}$ કરતા વધારે નથી

નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ભારતમાં પરિસ્થિતિવિધાની મોટી વિવિધતાનો અહેવાલ શું કહી શકાય ?

પ્રાણી સૃષ્ટિમાં સૌથી વઘારે જાતિઓ ધરાવતો સમુદાય છે.