દ્વિતીયક ઉપભોગી સ્તરે પ્રાપ્ત ઊર્જાનો જથ્થો એ કયાં પ્રકારનું ઉત્પાદન કહી શકાય.
પ્રાથમિક ઉત્પાદકતા
દ્વિતીયક ઉત્પાદકતા
વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા
કુલ પ્રાથમિક ઉત્પાદકતા
જૈવ સમાજમાં પ્રાથમિક ઉપભોગીઓ ..............છે.
$Grazing\, food \,chain$ (ચરીય-આહાર શૃંખલા) ને કેટલા પોષકસ્તરોમાં વિભાજીત કરી શકાય
યોગ્ય જોડકું જોડો.
કોલમ - $I$ |
કોલમ - $II$ |
$a$. વનસ્પતિ પ્લવકો, ઘાંસ |
$p$. પ્રથમ પોષકસ્તર |
$b$. મનુષ્ય, સિંહ |
$q$. તૃણાહારી |
$c$. પ્રાણી પ્લવકો, ગાય, તીતીઘોડો |
$r$. તૃતીય પોષકસ્તર |
$d$. પક્ષીઓ, વરૂ |
$s$. ઉચ્ચ માંસાહારી |
આપેલ રચનાને યોગ્ય રીતે જોડો.
કોલમ - $I$ | કોલમ - $II$ |
$(i)$ ઉત્પાદકો | $(P)$ પ્રાથમિક ઉપભોગી |
$(ii)$ તૃણાહારી | $(Q)$ વાસ્તવિક ઉત્પાદકતા |
$(iii)$ માંસાહારી | $(R)$ પ્રાથમિક પોષક સ્તર |
$(iv)$ ઉચ્ચકક્ષાનાં માંસાહારી | $(S)$ દ્વિતીયક ઉત્પાદકતા |