ઉપભોગીઓ દ્વારા નવા કાર્બનિક દ્રવ્યો બનવાનાં દરને શું કહે છે?

  • A
    વિઘટન
  • B
    પ્રાથમિક ઉત્પાદન
  • C
    દ્વિતીય ઉત્પાદકતા
  • D
    સંશ્લેષણ

Similar Questions

નિવસનતંત્રમાં શક્તિ પ્રવાહના સંદર્ભે ક્યું વિધાન અયોગ્ય છે?

નીચેનામાંથી ........ નો સમાવેશ આહાર શૃખંલામાં થતો નથી?

નિવસનતંત્રમાં ઊર્જા પ્રવાહ...... હોય.

તૃણાહારીઓ.......... છે.

ઘાસ-હરણ-ટાઇગર (વાઘ) આહાર સાંકળ, ઘાસનું જૈવભાર $1$ ટન છે. તો વાઘનું જૈવભાર કેટલું હશે ?

  • [AIPMT 1994]