યોગ્ય જોડકું જોડો.

કોલમ - $I$

કોલમ - $II$

$a$. વનસ્પતિ પ્લવકો, ઘાંસ

$p$. પ્રથમ પોષકસ્તર

$b$. મનુષ્ય, સિંહ

$q$. તૃણાહારી

$c$. પ્રાણી પ્લવકો, ગાય, તીતીઘોડો

$r$. તૃતીય પોષકસ્તર

$d$. પક્ષીઓ, વરૂ

$s$. ઉચ્ચ માંસાહારી

  • A

    $a-p, b-q, c-r, d-s $

  • B

    $a-s, b-r, c-q, d-p $

  • C

    $a-p, b-r, c-q, d-s$

  • D

    $a-p, b-s, c-q, d-r$

Similar Questions

$Mr. X  $ દહીં ખાઈ રહ્યા છે.તો આ ખોરાક માટે આખી આહાર શૃંખલામાં તેમનું સ્થાન .......તરીકે ગણવામાં આવે છે.

નેપથેન્સ (કીટભક્ષી કલક્ષ વનસ્પતિ)..........

નીચે આપેલ સ્વોપજીવી અને વિષમપોષી સજીવોની યાદી આપેલ છે. આહારશૃંખલાના તમારા જ્ઞાનના આધારે સજીવો વચ્ચે જુદા જુદા જોડાણ ‘ખાવું અને ખવાઈ જવું'ના સિદ્ધાંત અનુસાર આ પ્રકારના આંતરિક જોડાણને શું કહેવાશે ? લીલ, હાઇડ્રીલા, તીતીઘોડો, ઉંદર, ખિસકોલી, કાગડો, મકાઈનો છોડ, હરણ, સસલું, ગરોળી, વરુ, સાપ, મોર, ફાયટોપ્લેન્કોટન ક્રસ્ટેશીયન્સ, વ્હેલ, વાઘ, સિંહ, ચકલી, બતક, ક્રેન, વંદો, કરોળિયો, ટોડ, માછલી, ચિતો, હાથી, બકરી, નિષ્ફીઆ, સ્પાયરોગાયરા.

નિવસનતંત્રમાં ઊર્જાપ્રવાહ સમજાવો.

ઘાસ-હરણ-ટાઇગર (વાઘ) આહાર સાંકળ, ઘાસનું જૈવભાર $1$ ટન છે. તો વાઘનું જૈવભાર કેટલું હશે ?

  • [AIPMT 1994]