સજીવો કે જે તાપમાનના વધારે તફાવતને સહન કરી શકે છે તેમને.......... કહે છે. ઉદા. ..............

  • A
    યુરીથર્મલ,ચામાચીડીયું
  • B
    સ્ટેનોથર્મલ, કબૂતર
  • C
    શીતરુધિરવાળા, સિંહ
  • D
    યુરીથર્મલ, વંદો

Similar Questions

યુરીથર્મિક જાતિઓ કોને કહે છે ?

વૈજ્ઞાનિક કારણો આપો : આંબાનાં વૃક્ષો કેનેડા અને જર્મની જેવા દેશોમાં થતાં નથી. 

જો સામુદ્રિક માછલીને મીઠા પાણીના માછલીઘરમાં રાખવામાં આવે છે, તો શું તે માછલી જીવિત રહેવા માટે સક્ષમ હશે ? શા માટે અને શા માટે નહિ ? 

જે પ્રાણીઓ ક્ષારનું અતિઅલ્પ પ્રમાણ સહન કરી શકે છે તે ………. છે.

  • [AIPMT 1994]

- તેની પાસે મુત્રને સાંદ્ર કરવાની પ્રયુક્તિઓ છે.

- તે આંતરિક લીપીડનાં ઓક્સિડેશનથી પાણીની જરૂરિયાત પૂરીપાડે છે.

- તે અમેરીકાના રણમાં જોવા મળે છે.