નીચેનામાંથી.............મનુષ્યનાં રકતકણમાં પરોપજીવી તરીકે વસવાટ દર્શાવે છે ?
પટ્ટીકૃમિ
લાખ કીટક
કરમિયા
પ્લાઝમોડીયમ
કઈ વનસ્પતિ પરાગનયન માટે પોતાની રચનામાં લીંગીકપટ દર્શાવે છે ?
ઓકિડ વનસ્પતિની વૃધ્ધિ કેરીના વૃક્ષની શાખાઓ પર થાય છે, તો ઓકિડ અને કેરી વચ્ચે શું આંતરક્રિયા થાય છે?
કીટક પરાગિત પુષ્પો અને પરાગનયન માટેના વાહકો વચ્ચે કયા પ્રકારનું જોડાણ જોવા મળે છે?
નીચેનામાંથી બંને પ્રકારનાં સજીવને આંતરસંબંધમાં લાભ થતો હોય તેને અલગ તારવો.