નીચેનામાંથી અનુક્રમે અપુર્ણ પરોપજીવી અને સંપૂર્ણ પરોપજીવી વનસ્પતિને ઓળખો.
વાંદો, અમરવેલ
અમરવેલ, વાંદો
ઓર્કિડ, અમરવેલ
વાંદો, ઓર્કિડ
પરોપજીવીઓ કયાં કારણથી પરોપજીવન દર્શાવે છે ?
પ્રતિજીવન એ નીચેનામાંથી કઈ બાબતનું સૂચન દર્શાવે છે ?
એવું ક્યુ સંગઠન છે કે જેમાં એક જાતિ ઝેરી પદાર્થ ઉત્પન્ન કરે છે અથવા તો પર્યાવરણીય પરિસ્થિતિને અનુસરીને પરિવર્તન લાવે છે જે બીજી જાતિ માટે હાનિકારક છે ?
ઓકિડ વનસ્પતિની વૃધ્ધિ કેરીના વૃક્ષની શાખાઓ પર થાય છે, તો ઓકિડ અને કેરી વચ્ચે શું આંતરક્રિયા થાય છે?
જે બીજાના પર આધાર રાખે છે તે .....પરોપજીવી સજીવ તરીકે વર્ણવી શકાય.