પ્રતિજીવન એ નીચેનામાંથી કઈ બાબતનું સૂચન દર્શાવે છે ?
$(+,+)$
$(-,-)$
$(+, 0)$
$(-, 0)$
સહભોજિતા શું છે ?
જીવનપધ્ધતિનું અતિવ્યાપન .........દર્શાવે છે.
માનવ યકૃતકૃમિ તેના જીવનચક્રને પૂર્ણ કરવા માટે બે મધ્યસ્થ યજમાનો પર આઘાર રાખે છે તે એ યજમાનોના નામ ઓળખો.
અસંગત જોડી જણાવો (આંતરજાતીય આંતરક્રિયા)
જાતિ $A$ $\quad\;$જાતિ $B$ $\quad$આંતરક્રિયા