પરભક્ષીઓનું મુખ્ય કાર્ય.........
પરિસ્થિતિ વિદ્યાની દ્રષ્ટિએ નિવસનતંત્રનું સમતુલન જાળવવું
સ્પર્ધક જાતિઓમાં સ્પર્ધા ધટાડી જૈવવિવિધતા જાળવવી
આંતરજાતીય સ્પર્ધાનું પ્રમાણ વધારવુ
તેનાં વધુ આક્રમણથી સ્થાનીક જાતિઓ વધુ વિકસે
એક માછલીઘરમાં વનસ્પતિ પ્લવકોને ખાતી બે માછલીની જાતો છે. ગોસના નિયમ પ્રમાણે એક જાતિ બીજી જાતિને દૂર કરી દેશે, પરંતુ બંને જાતિઓ માછલીઘરમાં સારી રીતે જીવી શકશે. શક્ય કારણો આપો.
હકારાત્મક આંતરસંબંધને ઓળખો.
કેટરપિટલ પોતાના પરભક્ષી સામેનાં બચાવ માટે શું વિકસાવે છે ?
નીચેનામાંથી સહભોજિતાનાં ઉદાહરણો ક્યા ક્યા છે?
$(1)$ મોનાર્ક પતંગીયા અને પક્ષી
$(2)$ આંબો અને ઓર્કિડ
$(3)$ મત્સ્ય અને ફ્લેમીંગો
$(4)$ આંકડો અને ઢોર
$(5)$ ઘાસ ચરતાં ઢોર અને બગલો