હકારાત્મક આંતરસંબંધને ઓળખો.
અંજીર અને ભમરાની જાતિ
માખીઓ અને ઓર્કિડનું પુષ્પ
લીલ અને ફૂગ
આપેલા તમામ
એવું ક્યુ સંગઠન છે કે જેમાં એક જાતિ ઝેરી પદાર્થ ઉત્પન્ન કરે છે અથવા તો પર્યાવરણીય પરિસ્થિતિને અનુસરીને પરિવર્તન લાવે છે જે બીજી જાતિ માટે હાનિકારક છે ?
બગલાના ઉદાહરણ દ્વારા સહભોજિતા સમજાવો.
વાક્ય પસંદ કરો કે જે પરોપજીવનને સારી રીતે સમજાવે છે.
જીવનનો આ પ્રકાર એ રહેવાની અને ખાવાની બિનખર્ચાળ વ્યવસ્થાની ખાતરી આપે છે.
જો કોઈ જગ્યાએ સજીવોની સંખ્યા વધે તો શું થઈ શકે?