એક માછલીઘરમાં વનસ્પતિ પ્લવકોને ખાતી બે માછલીની જાતો છે. ગોસના નિયમ પ્રમાણે એક જાતિ બીજી જાતિને દૂર કરી દેશે, પરંતુ બંને જાતિઓ માછલીઘરમાં સારી રીતે જીવી શકશે. શક્ય કારણો આપો.

Similar Questions

વાક્ય પસંદ કરો કે જે પરોપજીવનને સારી રીતે સમજાવે છે.

એક જ વસવાટમાં વનસ્પતિઓની નીચેનામાંથી કોની સાથે સ્પર્ધા વધુ જોવા મળતી નથી ?

ઓકિડ  વનસ્પતિની વૃધ્ધિ  કેરીના વૃક્ષની શાખાઓ પર થાય છે, તો ઓકિડ અને કેરી વચ્ચે શું આંતરક્રિયા થાય છે? 

નીચેનામાંથી અનુક્રમે અપુર્ણ પરોપજીવી અને સંપૂર્ણ પરોપજીવી વનસ્પતિને ઓળખો.

કોઈ એક વિસ્તારમાં હાથીની વધુ ગીચતા કોના પરિણામે હોય?

  • [AIPMT 2007]