ઉતંગ ઊંચાઈવાળા વિસ્તારોમાં પરિસ્થિતિ વિદ્યાનું મહત્વનું પર્યાવરણીય પરીબળ તાપમાન કેટલું રહે છે

  • A

    શૂન્ય

  • B

    $50^{\circ} C$

  • C

    શૂન્યથી નીચે

  • D

    $35-40^{\circ} C$

Similar Questions

સ્ટીનોહેલાઇન જાતિઓ સમજાવો.

વધુ ઊંચાઈની નબળાઈ કે જેનાથી ઉબકા, શ્રમ અને હૃદય જણા ઘબકાર  $......$ ના કારણે જોવા મળે છે.

...... એ પરિસ્થિતિવિદ્યાનું સૌથી મહત્વનું પર્યાવરણીય પરિબળ છે.

કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન $-$ ભરતપૂર જે સાઈબેરીયા અને અન્ય પક્ષીઓનાં સ્થળાંતરણ માટે યજમાન તરીકે વર્તે છે, તે કયા રાજયમાં આવેલ છે ?

વૈજ્ઞાનિક કારણો આપો : આંબાનાં વૃક્ષો કેનેડા અને જર્મની જેવા દેશોમાં થતાં નથી.