........... ની ક્રિયાવિધિઓનો સમય નક્કી કરવા માટે પ્રકાશને વિવિધ સંકેતો સ્વરૂપે ઉપયોગમાં લાવે છે.

  • A

    ચારા(આહારની) શોધ

  • B

    પ્રજનન

  • C

    સ્થળાંતરણ

  • D

    ઉપરના બધા જ

Similar Questions

વૈજ્ઞાનિક કારણો આપો : મીઠા પાણીનાં પ્રાણીઓ સમુદ્રના પાણીમાં લાંબા સમય માટે જીવિત રહી શકતાં નથી.

........પરીબળો દ્વારા ભૂમીની અંત:સ્ત્રવણ ક્ષમતા તથા જલગહણ $-$ ક્ષમતા નક્કી થાય છે ?

અપૃષ્ઠવંશી પ્રાણીઓ કે જે દરીયાનાં ખૂબ જ ઉંડાઈ નાં વિસ્તારમાં વસવાટ કરે છે, તેઓ સામાન્ય વાતાવરણીય દબાણ કરતા કેટલા ગણુ વધુ દબાણ અનુભવે છે ?

સાચી જોડ શોધો :

$(1)$ અંત:સ્થળીય જળમાં ક્ષારની માત્રા - $30-35\%$

$(2)$ સમૂદ્રજળમાં ક્ષારની માત્રા - $5\%$.

$(3)$ વધુ સંકેન્દ્રિત લગૂનમાં ક્ષારની માત્રા - $>100\%$

શીતનિંદ્રાથી પ્રાણી સુષુપ્તાવસ્થા કેવી રીતે જુદી છે?