Altitude Sickness ( ઊંચાઈ સંબંધિત બીમારી)ના લક્ષણો ક્યાં છે ?

  • A

    ઉબકા

  • B

    થકાવટ

  • C

    હદયના ધબકારા વધવા

  • D

    ઉપરના બધા જ

Similar Questions

નીચેનામાંથી શેમાં તાપમાનમાં ઘટાડો થાય છે ?

સજીવ તણાવપૂર્ણ નિવાસસ્થાનમાંથી હંગામી ધોરણે સ્થળાંતરિત થઈ વધુ અનુકૂળ વિસ્તારમાં જતા રહે છે. તેને શું કહે છે ?

શીતનિંદ્રાથી પ્રાણી સુષુપ્તાવસ્થા કેવી રીતે જુદી છે? 

વૈજ્ઞાનિક કારણો આપો : મીઠા પાણીનાં પ્રાણીઓ સમુદ્રના પાણીમાં લાંબા સમય માટે જીવિત રહી શકતાં નથી.

નીચેનામાંથી કઈ ક્રિયાઓને તાપમાન પ્રભાવિત કરે છે ?