$B-$ લસિકા કોષોની મદદથી શરીર દ્વારા રોગકારકો સામે અપાતો પ્રતિચાર એ કયા પ્રકારની રોગપ્રતિકારકતા છે.

  • A

    કોષીય પ્રતિકારકતા

  • B

    કોષ રસીય પ્રતિકારકતા

  • C

    એન્ટીજન પ્રત્યેની પ્રતિકારકતા

  • D

    આપેલા તમામ

Similar Questions

એન્ટિજનનાં સંપર્કમાં આવતાં યજમાન શરીરમાં એન્ટિબોડી સર્જાય છે આ પ્રકારની પ્રતિકારકતાને શું કહે છે ?

નીચેનામાંથી કયું લસિકા ગ્રંથિઓનું મુખ્ય કાર્ય નથી?

  • [AIPMT 1998]

રોગ અને રોગપ્રતિકારકતાના આધારે સાચું વિધાન શોધો

કયા પ્રકારનાં એન્ટીબોડી જરાયુ દ્વારા માતામાંથી બાળકમાં સ્થાનાંતરીત થાય છે?

રોગ પ્રતિકારકતાનાં કોષીય અંતરાયમાં ...... ને સમાવી શકાય નહી.