રોગ પ્રતિકારકતાનાં કોષીય અંતરાયમાં ...... ને સમાવી શકાય નહી.
લસિકા કોષો દ્વારા સ્ત્રવત એન્ટીબોડી
પોલી મોર્ફો ન્યૂકિલયર લ્યુકોસાઈટ્સ
નૈસર્ગિક મારક કોષો
એકકેન્દ્રીય કણો
શરીરમાં આવેલા શું સૌથી મોટું લસિકા અંગ છે ?
$PMNL$ નું પુર્ણ નામ .....
વિધાન $A$ : જન્મજાત પ્રતિકારકતા પ્રાથમિક પ્રતિચાર આપે છે.
કારણ $R$ : ઉપાર્જિત પ્રતિકારકતા દ્વિતીય પ્રતિચાર આપે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
ત્વચા અને શ્લેષ્મનું આવરણ ........પ્રકાર જન્મજાત પ્રતિકારકતાના અવરોધે છે.
નિષ્ક્રિય ઉપાર્જિન પ્રતિકારતામાં ....... નો સમાવેશ ન કરી શકાય?