પ્રજીવથી થતા રોગમાં ....... નો સમાવેશ ન કરી શકાય.

  • A

    મેલેરીયા

  • B

    એમીબીયાસીસ

  • C

    પોલીયો

  • D

    આપેલ તમામ

Similar Questions

મનુષ્યમાં યકૃતમાં પ્લાઝમોડિયમ.........માટે જીવનચક્ર શરૂ કરે છે.

પ્લાઝમોડિયમનું લિંગી ચક્ર ....... માં પૂર્ણ થાય છે.

ઘરમાખી, કોની યાંત્રિક વાહક છે?

આકૃતિ $X$ ને ઓળખો|

મનુષ્યશરીરના કયા કોષમાં પ્લાઝ્મોડિયમ અંતઃપરોપજીવી છે?