ઘરમાખી, કોની યાંત્રિક વાહક છે?
અમીબાયાસીસ
મલેરીયા
સામાન્ય શરદી
પ્લેગ
મેલેરિયા રોગ વિશે માહિતી આપો.
ગેમ્બુસીયા .......છે
એમીબીઆસિસ ............. દ્વારા રોકી શકાય છે.
મેલેરિયા માટે જવાબદાર vivax, malaria અને falciparum ........ છે.