મનુષ્યશરીરના કયા કોષમાં પ્લાઝ્મોડિયમ અંતઃપરોપજીવી છે?
યકૃતકોષોમાં
રક્તકણમાં
$ A$ અને $B$ બંને
બધા પ્રકારના રુધિર કોષોમાં
મનુષ્યમાં યકૃતમાં પ્લાઝમોડિયમ.........માટે જીવનચક્ર શરૂ કરે છે.
નીચે આપેલ આકૃતિ પરથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
ઘરમાખી, કોની યાંત્રિક વાહક છે?
મેલેરિયાના જીવન ચક્રને ચાર્ટ સ્વરૂપમાં દર્શાવો
મૅલેરિયા નિયંત્રણ માટે ઉપયોગી માછલી ......... છે.