સસ્તન વિશે કયું વિધાન ખોટું છે?

  • A

    સસ્તનો અપત્યપ્રસવી છે.

  • B

    સસ્તનો સંવેદનશીલતા અને ભયને ટાળવાની બાબતમાં ખૂબ જ બુદ્ધિશાળી હતા.

  • C

    જયારે સરિસૃપો ઓછા થયા ત્યારે સસ્તનોએ પૃથ્વી પર કબજો જમાવ્યો.

  • D

    ખંડિય વિચલન બાદ દક્ષિણ અમેરિકાના પ્રાણીઓ છવાઈ ગયા.

Similar Questions

નીચે પૈકી કઈ વનસ્પતિનો ઉદવિકાસ / ઉદ્ભવ ઝોસ્ટરોફાયલમમાંથી થયો છે?

કયા પ્રાણીઓનો ઉદવિકાસ સરીસૃપમાંથી થયેલો છે?

બીજ યુક્ત હંસરાજ ઉદ્ભવ્યા

ટાયરાનોસોર રેકસ માટે ખોટું શું?

નીચે પૈકી શેનો સમાવેશ પેલિઓઝોઈક era માં થતો નથી?