નીચે પૈકી શેનો સમાવેશ પેલિઓઝોઈક era માં થતો નથી?

  • A

    ક્રિટીસીઅસ

  • B

    ડેવોનીયન

  • C

    સિલ્યુરીયન

  • D

    કાર્બોનિફેરસ

Similar Questions

બીજ યુક્ત હંસરાજ ઉદ્ભવ્યા

ટાયરાનોસોર રેકસ માટે ખોટું શું?

સમાચારપત્રો અને લોકપ્રિય વૈજ્ઞાનિક લેખોમાંથી કોઈ નવા અશ્મિઓની શોધ અથવા ઉદ્દવિકાસ સંબંધિત મતભેદોની જાણકારી પ્રાપ્ત કરો. 

નીચેના ક્યા કાળમાં ઉભયજીવી પ્રથમ દરમ્યાન થયા?

નીચે દર્શાવેલ ચાર્ટમાં $X$ અને $Y$ માટે સાચો વિકલ્પ પસંદ કરો.