ટાયરાનોસોર રેકસ માટે ખોટું શું?
કટાર જેવા દાંત
ખૂબ જ મોટા કદનાં
$30$ ફૂટ ઉચાઈ
સ્થલ જ સરીસપ
ડાઇનોસોરનો સુવર્ણયુગ / સરિસૃપનો યુગ કયો હતો?
દક્ષિણ અમેરિકા અને ઑસ્ટ્રેલિયામાં સ્થાનિક જાતિની પ્રાપ્તિ શેને કારણે છે ?
સમાચારપત્રો અને લોકપ્રિય વૈજ્ઞાનિક લેખોમાંથી કોઈ નવા અશ્મિઓની શોધ અથવા ઉદ્દવિકાસ સંબંધિત મતભેદોની જાણકારી પ્રાપ્ત કરો.
અસંગત વિધાન ઓળખો.
સંપૂર્ણ રીતે પાણીમાં જીવતા સસ્તનો કેટલાં છે ?
વ્હેલ, શ્વાન, ડોલ્ફિન, સીલ, શાર્ક, દરિયાઈ ગાય, હાથી