કયા પ્રાણીઓનો ઉદવિકાસ સરીસૃપમાંથી થયેલો છે?

  • A

    વિહગ

  • B

    સસ્તન

  • C

    ઉભયજીવી

  • D

    $A$ અને $B$ બંને

Similar Questions

...... માંથી પ્રથમ ઊભયજીવીઓ ઊતરી આવ્યા કે જે જમીન અને પાણી એમ બંને જગ્યાંએ જીવંત રહી શકતા.

$200$ મિલિયન વર્ષ અથવા તે દરમિયાન કયા સજીવો પૃથ્વી પર પ્રભાવી હતા?

કયા પ્રાણીઓના ઈડા સૂર્યપ્રકાશની હાજરીમાં સુકાઈ જતા?

સૌપ્રથમ સસ્તન કોના જેવા હતા?

$200$ મિલિયન વર્ષ પૂર્વે જમીન ૫રના સરિસૃપો કયાં હતા ?