છેલ્લા ઉદવિકાસીય વિકાસમાં વાહક પેશી ધારી વનસ્પતિઓમાંથી સપુષ્પ વનસ્પતિનો ઉદ્દભવ થયો

  • A

    $350$ મિલીયન વર્ષ પહેલાં

  • B

    $140$ મિલીયન વર્ષ પહેલાં

  • C

    $16,00$ મિલીયન વર્ષ પહેલાં

  • D

    $220$ મિલીયન વર્ષ પહેલાં

Similar Questions

મત્સ્ય જેવા સરીસૃપો માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.

સીલાકાન્થને .....  તરીકે પણ ઓળખવામાં આવે છે?

ખોટી જોડ સજીવ અને તેમનો ઉદવિકાસનો સમય.

નીચેની આકૃતિ ઓળખીને યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ખોટું વિધાન પસંદ કરો.