પૃથ્વી પર સરીસૃપો ઓછા થયા ત્યારે ક્યા સજીવો પ્રભાવી થયા?

  • A

    વિહગ

  • B

    સસ્તન

  • C

    ઊભયજીવી

  • D

    મત્સ્ય

Similar Questions

ટાઉટારા (Tautaras) કયા સમુદાયનું પ્રાણી છે?

બીજ યુક્ત હંસરાજ ઉદ્ભવ્યા

ડાઇનોસોરનો સુવર્ણયુગ / સરિસૃપનો યુગ કયો હતો?

  • [AIPMT 1994]

મત્સ્ય જેવા રાક્ષસી સસીસૃપ જે $200 \;mya$ તે હતો.

ઈન્ટરનેટ અને લોકપ્રિય વૈજ્ઞાનિક લેખો દ્વારા શોધો કે શું માનવ સિવાયના કોઈ પ્રાણીઓમાં સ્વ-સભાનતા છે?