ડાઇનોસોરનો સુવર્ણયુગ / સરિસૃપનો યુગ કયો હતો?
મેસોઝોઈક
કોઈનોઝોઇક
પેલીઓઝોઈક
સાયકોઝોઇક
મેસોઝોઇક યુગના જ્યુરાસિક સમય ..... થી વર્ણન પામેલ છે.
સપુષ્પ વનસ્પતિનો ઉદ્ભવ નીચેના ક્યા કાળમાં થયો?
જે જીવંત સ્વરૂપો અશ્મિરૂપ થયા છે તેની લાક્ષણિકતાઓ શું છે ?
કયા પ્રાણીઓનો ઉદવિકાસ સરીસૃપમાંથી થયેલો છે?
પરમીઅન પીરિયડ દરમ્યાન લગભગ કઈ પ્રથમ મોટાભાગની કીટકોની આધુનિક શ્રેણીઓ ર્દશ્યમાન થઈ ઉભવી.