$1938$ દક્ષિણ આફ્રિકામાં પકડાયેલી કઈ મત્સ્ય લુપ્ત થયેલી હોવાનું માનવામાં આવે છે?
નીચે પૈકી કોનો સમાવેશ મિસોઝોઈક era માં થતો નથી?
નીચેનામાંથી ક્યું સાચું મેચ છે. યુગ અને તેના કાળ?
સૌપથમ જમીન પર આવનાર સજીવો કયા હતા?
ટાઉટારા (Tautaras) કયા સમુદાયનું પ્રાણી છે?