ટાઉટારા (Tautaras) કયા સમુદાયનું પ્રાણી છે?
વિહગ
સરીસૃપ
સસ્તન
ઊભયજીવી
સિનોઝોઈક ઈરા (era) માં કેટલા period છે?
નીચેનામાંથી ક્યું સાચું મેચ છે. યુગ અને તેના કાળ?
મેસોઝોઇક યુગના જ્યુરાસિક સમય ..... થી વર્ણન પામેલ છે.
......... વર્ષ પહેલાં સૌપ્રથમ કોષીય જીવન પૃથ્વી પર જોવા મળ્યુ.