મેસોઝોઈક યુગનો ક્રિરેસીઅસ કાળ નીચેનામાંથી કઈ વિશેષતા ધરાવે છે.

  • A

    અનાવૃત બીજધારી વનસ્પતિ મુખ્ય હતી અને પ્રથમ પક્ષી દેખાયું.

  • B

    ડાયનોસોર લુપ્ત થયા અને અનાવૃત બીજધારી વનસ્પતિ દેખાયા

  • C

    સપુષ્પ વનસ્પતિઓ અદૃશ્ય થયાં.

  • D

    રેડીએશન ઓફ સરિસૃપ અને સસ્તન જેવા પ્રાણીઓનો ઉદ્દભવ

Similar Questions

$200$ મિલિયન વર્ષ અથવા તે દરમિયાન કયા સજીવો પૃથ્વી પર પ્રભાવી હતા?

ઈન્ટરનેટ અને લોકપ્રિય વૈજ્ઞાનિક લેખો દ્વારા શોધો કે શું માનવ સિવાયના કોઈ પ્રાણીઓમાં સ્વ-સભાનતા છે? 

સિનોઝોઈક ઈરા (era) માં કેટલા period છે?

મત્સ્ય જેવા સરીસૃપો માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.

પૃથ્વી પર સરીસૃપો ઓછા થયા ત્યારે ક્યા સજીવો પ્રભાવી થયા?