ભૂસ્તરીય સમય$ /era$ નો સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
સિનોઝોઈક $\rightarrow$ પેલિઓઝોઈક $\rightarrow$ મિસોઝોઈક
પેલિઓઝોઈક $\rightarrow$ સિનોઝોઈક $\rightarrow$ મિસોઝોઈક
મિસોઝોઈક $\rightarrow$ સિનોઝોઈક $\rightarrow$ પેલિઓઝોઈક
પેલિઓઝોઈક $\rightarrow$ મિસોઝોઈક $\rightarrow$ સિનોઝોઈક
ઈન્ટરનેટ અને લોકપ્રિય વૈજ્ઞાનિક લેખો દ્વારા શોધો કે શું માનવ સિવાયના કોઈ પ્રાણીઓમાં સ્વ-સભાનતા છે?
દક્ષિણ અમેરિકા અને ઑસ્ટ્રેલિયામાં સ્થાનિક જાતિની પ્રાપ્તિ શેને કારણે છે ?
પૃથ્વી પર સરીસૃપો ઓછા થયા ત્યારે ક્યા સજીવો પ્રભાવી થયા?
ખોટું વિધાન પસંદ કરો.
નીચે પૈકી કોનો સમાવેશ મિસોઝોઈક era માં થતો નથી?