નીચેના પૈકી કયું સરિસૃપ અને પક્ષીઓ વચ્ચે જોડતી કડી છે?
આર્કિઓપ્ટેરિક્સ
યુગ્લિના
નિઓપિલીના
લેટિમેરિઆ
- તે ભૂમીનાં સરીસૃપો છે.
- તે ખૂબ મોટા કટાર જેવા દાંત ધરાવે છે.
નીચે પૈકી શેનો સમાવેશ પેલિઓઝોઈક era માં થતો નથી?
સરિસૃપ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
નિટેલ્સ કયા સજીવમાંથી વિકસ્યા?
સૌથી મોટો ડાયનોસોર કયો હતો અને તેની ઊંચાઈ કેટલા ફુટ હતી?