નીચે પૈકી કોણ અનુકુલિત પ્રસરણ દર્શાવે છે?
ડાર્વિન ફિન્ચ
જરાયુજ સસ્તન
માર્સુપિયલ
આપેલ તમામ
અનુકૂલિત પ્રસરણનું એક ઉદાહરણ વર્ણવો.
માર્સુપીયલ છછુંદર, કોઆલા, બડીકૂટ અને વોમ્બેટ શાના ઉદાહરણો છે?
મૂળભૂત ફિન્ચનું લક્ષણ ...
આપેલ આકૃતિ પરથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
ઓસ્ટ્રેલીયામાં જરાયુ ધરાવતા સસ્તનો શાનું ઉદાહરણ છે?