માર્સુપીયલ છછુંદર, કોઆલા, બડીકૂટ અને વોમ્બેટ શાના ઉદાહરણો છે?
બહિર્ગામી ઉદ્દવિકાસ
અંતર્ગામી ઉદ્દવિકાસ
અનુકૂલિત પ્રસરણ
$A $ અને $C $ બંને
અલગ ભૌગોલિક વિસ્તારમાં એક કરતાં વધુ અનુકૂલિત પ્રસરણ જોવા મળે તો તેને ...... કહે છે.
...... ના વિશિષ્ટ ઉદાહરણ ડાર્વિનવાદના ફીન્ચીસ છે.
નીચેનામાંથી કોને ડાર્વિનની ચકલીઓ કહેવામાં આવે છે?
ઓસ્ટ્રેલીયને મારૃપિયલસનું ઉદાહરણ નથી.
કોથળીધારી માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.