મૂળભૂત ફિન્ચનું લક્ષણ ...
કિટભક્ષ
શાકાહારી
બીજઆહારી
માંસાહારી
અસંગત વિકલ્પ પસંદ કરો.
અલગ ભૌગોલિક વિસ્તારમાં એક કરતાં વધુ અનુકૂલિત પ્રસરણ જોવા મળે તો તેને ...... કહે છે.
કોથળીધારી માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.
જ્યારે એક જ જૂથનાં સજીવો વિવિધ પર્યાવરણ અથવા નિવાસસ્થાનોમાં વસવાટ કરે ત્યારે તેઓ વિવિધ પ્રકારનાં અનૂકુલનો દર્શાવે છે, જેને...... કહે છે.
ટાસ્માનિયાઈ ટાઈગર કેટ, નુમ્બટ, વરૂ, બોબકેટ, ટાસ્માનિયાઈ વરૂ, ઊડતી ફેલેન્જર, કાંગારૂ પ્રાણીઓમાંથી કેટલા પ્રાણીઓ ઓસ્ટ્રેલિયન મારિયલ છે?